મોદી સરકારનો વિકાસ માટે 100 નહીં 1000 દિવસનો એજન્ડા, જાણો ખાસિયત | modi government directs officials to prepare 1000 day agenda instead of 100 days

રણનીતિ / મોદી સરકારનો વિકાસ માટે 100 નહીં 1000 દિવસનો એજન્ડા, જાણો ખાસિયત

modi government directs officials to prepare 1000 day agenda instead of 100 days

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશની જનતાએ પ્રચંડ બહુમતીથી જીત અપાવી. નરેન્દ્ર મોદીને 30 મે ફરી એકવાર વડાપ્રધાનની શપથ લઇ શકે છે. આ બધામાં ખાસ બાબત છે કે નરેન્દ્ર મોદી 100 નહીં પરતું 1000 દિવસના એજન્ડા પર કામ કરશે. જેની ડેડ લાઇન 2022ના મધ્ય સુધીની રહેશે. આ વર્ષે પણ ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ