રાહત / કેન્દ્ર સરકારે DAP ખાતરની સબસિડીમાં 850 રૂ.નો વધારો કરતા ગુજરાતના ખેડૂતોને થશે ફાયદો, જાણો એક બેગનો ભાવ

Modi government dap fertilizer subsidy hike 850 rs

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા માલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે, જેને લઇને દેશમાં પણ ખાતરોના ભાવમાં વધારાની શક્યતાઓને જોતા કેન્દ્ર સરકારે ખાતર પર સબસિડી વધારી દીધી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ