સુવિધા / મોદી સરકારે વધારી 3 મહત્વના કામની ડેડલાઈન, કરોડો લોકોને આ મહિના સુધી મળશે રાહત

modi government covid 19 free lpg epfo epf ammount pmgky scheme deadline

કોરોના સંકટની વચ્ચે કેન્દ્ર સરકારે ત્રણ મુખ્ય કામની ડેડલાઈન વધારી છે. આ ડેડલાઈન તમારા ખિસ્સા પર અસર કરી શકે છે. તેનો ફાયદો તમે સરળતાથી લઈ શકો છો. આ 3 મહત્વના કામની ડેડલાઈનમાં ગૅસ સિલિન્ડર, પીએફની રકમ અને ફ્રીમાં અનાજની સમય મર્યાદાને વધારી દેવામાં આવી છે. મોદી સરકારની આ રાહતથી તમે તેનો સીધો ફાયદો સરળતાથી મેળવી શકશો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ