નિવેદન / મોદી સરકાર ઇનકમ ટેક્સમાં કરી શકે છે ઘટાડો, નીતિ આયોગે આપ્યા સંકેત

modi government considering a cut in income tax rates

દેશના બે મોટા ઉદ્યોગપતિઓએ ઇનકમ ટેક્સ દરોમાં ઘટાડો કરવાની માંગ કરી, અને હવે નીતિ આયોગના ઉપાધ્યક્ષે સંકેત આપ્યો કે તેના પર વિચાર કરાઇ રહ્યો છે. દિલ્હીમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષે કહ્યું કે, કોર્પોરેટ ટેક્સમાં ભારે ઘટાડો થયા બાદ હવે સરકાર પર્સનલ ઇનકમ ટેક્સમાં પણ ઘટાડો કરવા પર વિચાર કરી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ