એક્શન / સરકારે રદ્દ કર્યા 44 લાખ રાશન કાર્ડ, આ રીતે છેતરપિંડીનો થયો ખુલાસો

modi government cancels 44 million bogus ration card to plug leakage to-provide subsidized ration to eligible

સરકારે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ PDSના 43 લાખ 90 હજાર બોગસ અને બિન માન્યતા પ્રાપ્ત રાશન કાર્ડ રદ્દ કર્યા છે. સરકારે આ પગલું એટલા માટે લીધું છે જેથી યોગ્ય લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના આધારે સબ્સિડી વાળું અનાજ આપી શકાય. આ પહેલાં 2013માં મોટી સંખ્યામાં ડુપ્લીકેટ રાશન કાર્ડ કૌભાંડ સામે આવ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ