લાલ 'નિ'શાન

મંથન / ફરી એકવાર મોદી સરકારઃ જાણો આજે કેબિનેટ બેઠકમાં શું થશે...

Modi Government Cabinet Meeting Today

ભારતીય જનતા પાર્ટીએ એકવાર ફરી ઇતિહાસ રચી દીધો છે. પોતાના મહેતન પર નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 300નો આંકડો પાર કર્યો છે અને લોકસભા ચૂંટણી 2019માં પ્રચંડ જીત પ્રાપ્ત કરી છે. એનડીએ 350ના જાદુઇ આંકડાની નજીક છે, જ્યારે કોંગ્રેસ ફરી 50 આંક સુધી જ પહોંચી શકી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ