લોકસભા / બજેટ-2020: મોદી સરકારના બજેટ 2020ની મહત્વની વાતો જાણો એક ક્લિક પર

Modi Government Budget 2020 Live Updates from Lok Sabha

દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આજે મોદી સરકાર 2.0ની અગ્નિ પરીક્ષાનો દિવસ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં કેન્દ્રીય બજેટ 2020-21 રજૂ કર્યું. નાણા મંત્રી દ્વારા આવક વેરાને લઇને મોટી રાહત કરી છે. જેમાં 5 લાખ સુધી કોઇ ઇન્કમ ટેક્સ લાગશે નહીં. નિર્મલા સીતારમણે જીએસટીને લઇને અરૂણ જેટલીજીને યાદ કર્યાં.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ