ચૂંટણી / જો લોકસભામાં ભાજપ જીતે તો મોદી સરકાર સામે આ સૌથી મોટો પડકાર

Modi government biggest challenge BJP Lok Sabha election 2019

જે પ્રમાણે એક્ઝિટ પોલના તારણો આવે છે. તેને જોતા એવુ કહી શકાય કે દેશમાં ફરી એકવાર મોદી સરકાર બની રહી છે. જો આવતીકાલે ભાજપ જીતે તો મોદીની આ બીજી ટર્મ હશે. પરંતુ નવી સરકાર બન્યા બાદ મોદી સરકાર સામે પડકારોનો પહાડ હશે. મોદી સામે અનેક ચેલેન્જ હશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ