ફાયદા / કોરોનામાં નોકરી ગુમાવનારાઓ માટે મોદી સરકારનું મોટું એલાન, મળશે આ ખાસ લાભ

Modi government big decision on PF contribution for private sector employee

જો EPF એકાઉન્ટ હોલ્ડરની એક માર્ચ 2020થી લઈને 30 સપ્ટેમ્બર 2020ની વચ્ચે કોવિડના કારણે નોકરી જતી રહી હોય અથવા એક ઓક્ટોબર 2020 બાદ નોકરી મળી હોય તો તેને પણ આ યોજનામાં લાભાર્થી બનાવવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ