ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રાહત / લૉકડાઉન વચ્ચે પાક ધિરાણને લઇને ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

Modi government big decision farmers crop loan repayment 3 months Extension

લૉકડાઉન 4.0 પૂર્ણ થવાના આરે છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે મોટો નિર્ણય લેવાયો છે. પાક ધિરાણ ભરવાની સમય મર્યાદમાં વધારો કરાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ