ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

મોટા સમાચાર / સરકારે 130 કરોડ ભારતીયોને કોરોનાની રસી આપવા 50 હજાર કરોડની કરી વ્યવસ્થા, આટલો થશે વ્યક્તિ દીઠ ખર્ચ

modi government arranged 50 thousand crore to give covid 19 vaccine to 130 crore indians

કેન્દ્ર સરકાર લગભગ 130કરોડ ભારતીઓને કોરોનાની રસી આપવા માટે 50 હજાર કરોડની વ્યવસ્થા કરી છે. સરકારનો અંદાજો છે કે એક વ્યક્તિને રસી આપવા માટે લગભગ 385 રુપિયાનો ખર્ચ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ