સ્કીમ / મોદી સરકાર લાવી રહી છે જબરદસ્ત યોજના, હવે અકસ્માત પીડિતોને મળશે આ ખાસ સુવિધા

modi government announced new insurance scheme provide cashless treatment to road accident victims giving insurance cover

કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું છે કે, રોડ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર માટેની યોજના અમલમાં મૂકવા માટે તે બ્લૂપ્રિન્ટ સાથે તૈયાર છે. રાજ્યોના પરિવહન સચિવ અને કમિશનરોને મોકલવામાં આવેલી સૂચના અનુસાર, આ યોજનામાં પ્રત્યેક કેસ દીઠ 2.5 લાખ રૂપિયા ઈન્શ્યોરન્સ કવરેજની મર્યાદા રહેશે. ભારતમાં વાર્ષિક લગભગ 5 લાખ માર્ગ અકસ્માત થાય છે, જેથી આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે. અકસ્માતમાં લગભગ 1.5 લાખ લોકો મૃત્યુ પામે છે અને 2 લાખ લોકો અપંગ થઈ જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ