મુંબઈ / જો મોદી સરકારે આ કામ ના કર્યું હોત તો રાણા કપૂર પણ વિજય માલ્યાની જેમ લંડન ભાગી જાત

modi government and rbi planned to trap yes bank promoter rana kapoor who was living in london

યસ બેન્ક (Yes Bank) ના સંસ્થાપક રાણા કપૂર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)નો સકંજો કસાયા બાદ હવે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ (CBI) એ પણ તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ઈડીનો આરોપ છે કે રાણા કપૂરે કંપનીઓને લોન આપવાના બદલામાં લગભગ રૂપિયા 600 કરોડની લાંચ લીધી હતી. હાલ મુંબઈની એક કોર્ટે તેમને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ