અર્થવ્યવસ્થા / મોદી 2.0ના 100 દિવસ : બીજી ઈનિંગની ખરાબ શરૂઆત, સરકાર આર્થિક મંદીના ભણકારા વચ્ચે ઘેરાઈ

Modi government 100 days second economic slowdown recession

ઑટો સેક્ટર, રિયલ એસ્ટેટ, ટેલિકૉમ, વિત્તીય સેવાઓ, બેંકિંગ, સ્ટીલ, ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ તમામ સેક્ટરમાંથી નકારાત્મક ચર્ચા આવી. ઉત્પાદનમાં ઘટાડો થઇ રહ્યો છે અને બેરોજગારીમાં વધારો થઇ રહ્યા છે. તાજેતરમાં આવેલા જૂન ત્રિમાસિકનો GDP ગ્રોથ પણ 5% જેટલો રહ્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ