નિર્ણય / ખેડૂત આંદોલન વચ્ચે મોદી કેબિનેટનો મોટો નિર્ણય, દેશમાં ગલીએ ગલીએ આ સુવિધા શરૂ કરવાને મળી લીલીઝંડી

modi cabinet meeting decisions press conference prakash javadekar

કૃષિ કાયદાને લઇને ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલન વચ્ચે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક આજે દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને ખાતે મળી હતી.  આ બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદ અને સંતોષ ગંગવારે કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ