કેબિનેટ / દેશની સંકટ સ્થિતિમાં જ આ પાંચ મંત્રાલયોનું પરફોર્મન્સ રહ્યું ધીમું, પરિણામે PM મોદીએ લીધો આ નિર્ણય

modi cabinet expansion new faces

7 જુલાઇના રોજ થયેલી કેબિનેટ વિસ્તરણમાં સૌથી મહત્વપૂર્ણ કામ મંત્રાલયોની જવાબદારી બદલાવનું રહ્યું. જેમાં સૌથી ખાસ વાત એ પણ સામે આવી કે છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલ કોરોના મહામારીમાં જે બે મંત્રાલયો પર દેશની નજર હતી, તે હવે નવા મંત્રીઓને સોંપવામાં આવ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ