ગુડ ન્યૂઝ / મોદી સરકારનો મહત્વનો નિર્ણય, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મળી આ ભેટ, YES બેંકને મળશે રાહત

modi cabinet decision employees pensioners da increase yes bank restructuring scheme corona alert

મોદી સરકારે કેબિનેટના કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારી ભથ્થામાં 4 ટકાની મંજૂરી આપી છે. આ સિવાય કેબિનેટમાં કોરોના વાયરસને લઈને પાંચ મંત્રાલય રોજ ચર્ચા કરશે. કેબિનેટમાં YES બેંકના રિસ્ટ્રક્ચર પ્લાનને પણ મંજૂરી આપવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ