નિર્ણય / NIAની તાકાતમાં વધારો, વિદેશમાં જઇને પણ કરી શકશે આ કામ

modi cabinet to consider bill to allow nia probe indian interests abroad

કેન્દ્રીય કેબિનેટે દેશ અને વિદેશમાં આતંકી મામલાની તપાસ કરતી એનન્સીને ખુલ્લો દોર આપી દીધો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને વધુ મજબૂત બનાવા માટે 2 કાયદાને સંશોધન કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કેબિનેટે ગેરકાયદે ગતિવિધિ કાયદામાં સંશોધનને મંજૂરી આપી છે, તેનાથી આતંકવાદ સાથે જોડાયેલા લોકોને આતંકી જાહેર કરી શકાશે. NIAએ કાયદામાં સંશોધનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેથી કરીને એજન્સીને વધુ સશક્ત બનાવી શકાય.

બ્રેકિંગ ન્યૂઝ