દિલ્હી / પરીક્ષાઓના વિષચક્રમાં રાહત આપતો મોદી કેબિનેટના લેવાયો અહમ નિર્ણય

Modi cabinet Big decision Examiner

એ સમયની માગ અને જરૂરિયાત પણ હતી કે કેન્દ્ર સરકાર વિવિધ નોકરીઓની ભરતી માટે લેવામાં આવતી અલગ અલગ પરીક્ષાઓનો ‌િસલ‌િસલો બંધ કરે. કેન્દ્રીય કેબિનેટે નેશનલ ‌િરક્રૂટમેન્ટ એજન્સીની રચનાને મંજૂરી આપીને માત્ર કરોડો વિદ્યાર્થીઓ અને ઉમેદવારોને જ રાહત આપી નથી, પરંતુ દેશનાં સંસાધનોની બરબાદી પણ અટકાવવાનું કામ કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ