BIG NEWS / મોદી કેબિનેટની મંજૂરી: સહકારી સમિતિઓ પણ GeM પોર્ટલ સાથે જોડાઈ શકશે, નાના વેપારીઓને થશે મોટો ફાયદો

modi cabinet approves inclusion of cooperatives in govt e marketplace portal says anurag thakur

કેબિનેટની બેઠક પર પ્રેસ કોન્ફ્રંસ દરમિયાન માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, 17 મે 2017ના રોજ સરકારે ઈ પોર્ટલ જેમ લોન્ચ કર્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ