ખુશખબર / કોરોનાની રસીને લઇને અમેરિકાથી આવ્યા મોટા સમાચાર, આ ટ્રાયલમાં પણ મળી સફળતા

Moderna Vaccine Test in Monkeys

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ચીન બાદ હવે અમેરિકા અને રશિયાની સ્થિતિ વધુ ખરાબ છે ત્યારે યુએસ સ્થિત બાયોટેક કંપની મોડર્નાની કોવિડ -19 રસીના વાંદરાઓ પર સકારાત્મક અસર જોવા મળી છે. 

બ્રેકિંગ ન્યૂઝ