કોરોના વેક્સીન / અમેરિકાની કંપની Modernaએ વેક્સીનના ઈમરજન્સી ઉપયોગની માંગી મંજૂરી, 2020ના અંત સુધીમાં તૈયાર કરશે આટલા ડોઝ

moderna to request an emergency use of covid 19 vaccine authorization from the us fda and conditional approval

અમેરિકી દવા કંપની મોર્ડનાએ કોરોન વેક્સીનના ઈમરજન્સી ઉપયોગ માટે યૂએસ એફડીએ અને યૂરોપીય મેડિસિન એજન્સીની મંજૂરી માંગી છે. કંપનીને 2020ના અંત સુધી 5 કરોડ ડોઝ તૈયાર કરવાની આશા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ