Coronavirus / મોર્ડના કંપનીએ જાહેર કરી વેક્સીનની કિંમત, સરકારે 1 વેક્સીનની ચૂકવવી પડી શકે છે મોટી રકમ

moderna says it will charge coronavirus vaccine for 25 to 37 usd

કોરોના વાયરસની કોરોના વેક્સીનના 94.5 ટકા પ્રભાવી હોવાનો દાવો કરનારી મોર્ડના કંપનીએ પોતાની વેક્સીનના દરેક ડોઝ માટેની કિંમત નક્કી કરી છે. હવે સરકારે દરેક વેક્સીન માટે કંપનીને રૂપિયા ચૂકવવાના રહેશે. આ રકમ 25થી 37 ડોલરની વચ્ચે એટલે કે 2744 રૂપિયાની આસપાસની હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોના વેક્સીન માટે ભારત હજુ પણ મોર્ડના કંપની સાથે સંપર્કમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ