ગુડ ન્યૂઝ / માણસો પર કોરોનાની રસીએ ગજબ પરિણામ બતાવ્યું, આટલા સમયમાં તૈયાર થવાની શક્યતા

moderna first coronavirus vaccine tested safe stimulate immune response

યુ.એસમાં રસીના સકારાત્મક પરિણામ પછી, લોકોની અપેક્ષાઓ વધી છે. ફાર્માસ્યુટિકલ કંપની મોડર્નાએ સોમવારે જણાવ્યું હતું કે ટ્રાયલ દરમિયાન આઠ લોકોને રસી ડોઝ આપવામાં આવ્યો હતો, જેનું પરિણામ સકારાત્મક આવ્યું છે. અમેરિકાની આ પહેલી રસી છે જેનું પરીક્ષણ લોકો પર કરવામાં આવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ