આશા / કોરોના વાયરસના નવા સ્ટ્રેન પર અસરકારક રહેશે આ કંપનીની વેક્સીન, જલ્દી શરૂ કરાશે ટેસ્ટિંગ

moderna Expects Its Covid19 Vaccine To Protect Against New Coronavirus Strain Found In Britain

કોરોનાના નવા સ્ટ્રેન મળ્યા બાદ દેશ અને દુનિયામાં હાહાકાર મચ્યો છે ત્યારે અમેરિકી બાયોટેક કંપની મોર્ડનાએ દાવો કર્યો છે કે તેમને આશા છે કે તેમની વેક્સીન કોરોના વાયરસના નવા સ્ટ્રેન પર પણ કામ કરશે અને સાથે જ કંપનીની કોરોના વેક્સીન 94 ટકા અસરકારક રહી ચૂકી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ