મોટા સમાચાર / અમેરિકન કોરોના વેક્સીનના ટ્રાયલ બાદ કંપનીએ આપી આ ખુશખબરી

moderna coronavirus vaccine generated immune elderly patients

અમેરિકાની મોડર્ના કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોનાની રસી પર સારા સમાચાર આવ્યા છે. કંપનીએ જણાવ્યું છે કે શરુઆતના ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે રસી વૃદ્ધ દર્દીઓમાં ઈમ્યૂન રિસ્પોન્સ પેદા કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ