વાહ / આબેહૂબ માણસ જેવું જ બનાવ્યું 'ફીમેલ રોબોટ', જોનારા પણ એક નજરે ગોથાં ખાય જાય છે

modern robot looks like a human the debate of real and fake

સાયન્સ આજે દરેક ફીલ્ડમાં પ્રગતિ કરી રહ્યું છે. પછી તે વાત કોમ્પ્યુટર થી સેટેલાઈટ સુધીની હોય અથવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી લઇને હ્યુમનોએડ રોબોટ સુધીની. વિશ્વમાં ઘણા દેશોમાં હ્યુમનોએડ રોબોટને જોઇ શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ