રાજકોટ / એરપોર્ટને પણ ટક્કર મારે તેવા બસપોર્ટની રાજકોટવાસીઓને ભેટ, CMએ સૌરાષ્ટ્ર માટે કરી 2 મોટી જાહેરાત

Modern bus station inauguration and 2 more new bus stations Announcement Rajkot

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટવાસીને એરપોર્ટ જેવા અત્યાધુનિક બસ ટર્મિનલની ભેટ આપી છે. 156 કરોડના ખર્ચે તૈયાર થયેલું બસ ટર્મિનલનુ આજે સીએમ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે મુખ્યમંત્રીએ વધુ એક રાજકોટ માટે મોટી જાહેરાત કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x