બોલિવૂડ / લોકડાઉનમાં આ અભિનેત્રીને અખતરાં કરવા પડ્યાં ભારે, પોલીસે કરી ધરપકડ

Model poonam pandey arrested violation of lockdown mumbai police

હમેશાં કોન્ટ્રોવર્સીમાં ઘેરાયેલી રહેતી અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડે ફરીથી નવી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. પૂનમ પાંડેની તેના એક ફ્રેન્ડ મુંબઈ મરીન ડ્રાઈવ પર ધરપકડ કરવામાં આવી છે. લોકડાઉન નિયમો તોડવા બદલ બંનેની ધરપકડ કરવામાં આવી છે અને આ બંને સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ