ગજબ કહેવાય / ગર્લફ્રેન્ડ હોય તો આવી! કીમ કાર્દશિયન બોયફ્રેન્ડને રેસ્ટોરન્ટમાં મળવા ગઈ, 46000 રૂપિયા બિલ ચૂકવ્યું

model kim kardashian meet her boyfriend in australia spent 46000 thousand rupees

માનવામાં આવી રહ્યું છે કે કિમે ઓસ્ટ્રેલિયાની એક રેસ્ટોરન્ટમાં ડીનર લીધુ હતુ. જેમાં 576 ડૉલર અથવા આશરે 46,000 રૂપિયાનુ બિલ આવ્યું હતુ. ઈટાલીના એક રેસ્ટોરન્ટમાં એક વેઈટરે દાવો કર્યો કે તેમને કિમ અને તેના સાથીમિત્રોની સર્વિસ કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ