અનોખી તાલીમ / છોકરીઓને આકર્ષિત કેવી રીતે કરવી? આ હૉટ મોડલ આપશે ટ્યુશન, એક કલાકનો ચાર્જ સાંભળીને ગોથું ખાઈ જશો

model giving dating coaching tuition one hour charge 30 thousand rupees

બ્રિટનની એક મૉડલ યુવકોને આ વાતનુ ટ્યુશન આપી રહી છે કે આખરે યુવતીઓ સાથે કેવીરીતે ચેટ કરી શકાય? કેવીરીતે તેમની સાથે વાતચીત કરી શકાય? આ અનોખી કોચિંગ માટે 30 હજાર રૂપિયા પ્રતિ કલાક ચાર્જ લે છે. 2006માં તે લંડનના ક્લબમાં બેઠી હતી. અહીંથી તેણે જીવનમાં યુ-ટર્ન લીધો અને ત્યાંથી તે ટ્યુશન આપી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ