અનોખો બિઝનેસ / છોકરીઓને પોતાના તરફ કઈ રીતે આકર્ષવી, તેના માટે કોચિંગ આપે છે આ મહિલા, એક કલાકનો 30 હજાર છે ચાર્જ

model giving dating coaching tuition

બ્રિટેનની એક મોડલ છોકરાઓને એ વાતનું ટ્યૂશન આપી રહી છે કે, આખરે છોકરીઓ સાથે કેવી વાત કરવી, કેવી રીતે ચૈટ કરવું. તે આ અનોખા પ્રકારના કોચિંગ માટે 30 હજાર રૂપિયા દર કલાકનો ચાર્જ વસૂલે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ