લીલીઝંડી / છોટા ઉદેપુરમાં બનશે મોડેલ ફાયર સ્ટેશન, CMએ આપી સૈદ્ધાંતિક મંજૂરી, તમામ જિલ્લાઓમાં તૈયારી

Model fire station in Chhota Udepur CM gave principle approval preparation in all districts

છોટાઉદેપૂરમાં પ.૪૮ કરોડના ખર્ચે મોડેલ ફાયર સ્ટેશન બનાવવાના કામને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ