બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / હોટલમાં 3 પુરુષો સાથે સંબંધ બાંધતી વખતે ભાન ભૂલી યુવતી, થયું દર્દનાક મોત, નીચેથી લાશ મળી

હેરાનીભર્યું / હોટલમાં 3 પુરુષો સાથે સંબંધ બાંધતી વખતે ભાન ભૂલી યુવતી, થયું દર્દનાક મોત, નીચેથી લાશ મળી

Last Updated: 05:10 PM, 26 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

3 પુરુષો સાથે એકીસાથે શારીરિક સંબંધ બાંધતી વખતે બાલ્કનીમાંથી પડી જતાં એક મોડલનું દર્દનાક મોત થયું હતું.

એડલ્ડ સાઈટ ઓન્લીફેન્લ ક્લબની 23 વર્ષની મોડલ અને રુપજીવિની 3 પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધવાનું ખૂબ ભારે પડ્યું. 3 પુરુષો સાથે જાતિય સંબંધ બાંધતી વખતે બ્રાઝિલની 23 વર્ષની મોડલનું દર્દનાક મોત થયું હતું. આ મોડલ હોટલમાં 3 પુરુષો સાથે સંબંધ બાંધી રહી હતી જે દરમિયાન ખૂબ આવેશમાં આવી જતાં તે બાલ્કનીમાંથી નીચે પટકાઈ હતી અને તેનું મોત થયું હતું. આ ઘટના બની ત્યારે હોટલ રુમમાં તેની સાથે બીજા 3 પુરુષો હાજર હતા. આ ઘટના બાદ યુવાનો રફુચક્કર થઈ ગયાં હતા. પોલીસે તેમની શોધખોળ આદરી છે. યુવતી બ્રાઝિલમાં ખુબ લોકપ્રિય છે સાથે તે રુપજીવિની પણ છે.

હોટલમાં મચ્યો હાહાકાર

આ ઘટના બાદ હોટલ સ્ટાફમાં હાહાકાર મચ્યો હતો અને પોલીસે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચીને લાશ કબજે કરી લીધી હતી.

શું બન્યું

23 વર્ષની મોડલ બ્રાઝિલમાં ખૂબ લોકપ્રિય છે, તેના હજારો ફોલોઅર્સ છે. શનિવારે જ્યારે રાજધાનીની એક હોટલમાં 3 પુરુષો સાથે સંબંધ બાંધી રહી હતી ત્યારે બાલ્કનીમાંથી નીચે પટકાઈ હતી. દુખની વાત એ પણ છે આ મોડલનું એક નાનું બાળક પણ છે.

મોડલ પ્રોસ્ટીટ્યુટ

શારીરિક સંબંધ બાંધતી વખતે બાલ્કનીમાંથી પડી જતાં મરેલી આ મોડલ વેશ્યા હોવાનું પણ કહેવાય છે. તે પૈસા માટે દેહવિક્રય કરતી હતી પરંતુ આ દેહવિક્રય કરતાં કરતાં જ તેનું મોત થયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

model death balcony model death balcony news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ