ગજબ / રોમાન્સ કરતા પહેલા પ્રેમીઓના ટેસ્ટ લઈ રહી છે આ મોડલ, બોયફ્રેન્ડ બનવા આ લક્ષણો તો જોઈએ જ !

model ditch partner if they don t score above average in iq test

એક મોડલે પોતાના પ્રેમીની શોધ માટે થઈને કડક નિયમો બનાવ્યા છે. પ્રથમ ડેટ પર તે છોકરાઓનો આઈક્યૂ ટેસ્ટ લે છે. જો છોકરો તેમાં પાસ થતો નથી, તો આ મોડલ બીજા છોકરાને ટ્રાય કરે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ