લાલ 'નિ'શાન

કાર્યવાહી / મોડાસામાં યુવતીના મોતને મામલે આખરે તપાસ CIDને સોંપવામાં આવી

Modasa girl murder case enquiry held now CID

મોડાસામાં યુવતીના મોત મામલે હવે સમગ્ર તપાસ CIDને સોંપવામાં આવી છે. DGP શિવાનંદ ઝાએ સમગ્ર કેસની તપાસ CID ક્રાઇમને સોંપી છે. યુવતીના પરિવારજનોએ તપાસ CIDને સોંપવાની માગ કરી હતી. અને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ