ન્યાય / મોડાસાની યુવતીના મોત માટે બોલિવૂડનાં આ અભિનેતા કર્યું ટ્વિટ, કહ્યું આરોપીઓને જાહેરમાં ફાંસીએ લટકાવો

modasa gang rape murder post twitter from Ritesh deshmukh

5મી જાન્યુઆરીએ અરવલ્લિના મોડાસામાં સાયરા પાસેના ગામમાં અમરાપુર ગામમાં એક યુવતીની ઝાડ પર લટકતી લાશ મળી આવી હતી જેને પગલે ચકચાર મચી ગઈ હતી. યુવતી ઉપર સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની શંકાસ્પદ ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે બોલિવુડ અભિનેતા રિતેશ દેશમુખની ટ્વીટે બળતામાં ઘી હોમવાનું કામ કર્યુ છે. 

બ્રેકિંગ ન્યૂઝ