બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પતંગની દોરીએ વધુ એકનો જીવ લીધો, મોડાસામાં બાઈક ચાલકનું ગળું કપાતા કરૂણ મોત

અરવલ્લી / પતંગની દોરીએ વધુ એકનો જીવ લીધો, મોડાસામાં બાઈક ચાલકનું ગળું કપાતા કરૂણ મોત

Last Updated: 09:38 PM, 15 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લીમાં મોડાસાના જીવણપુર પાસે ગળાના ભાગે દોરી આવી જતા બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત થયું છે

રાજ્યમાં ઉત્તરાયણના પવિત્ર પર્વના દિવસે અને વાસી ઉત્તરાયણના દિવસે અનેક શહેરોમાં દોરીને કારણે કરૂણાંતિકા સર્જાઈ છે. અરવલ્લીમાં મોડાસાના જીવણપુર પાસે ગળાના ભાગે દોરી આવી જતા બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત થયું છે. રાજ્યમાં આ તહેવાર પર અને જીવલેણ પતંગની દોરીથી મોતની ઘટનાઓ બની છે.

108

પતંગની દોરીથી ગળું કપાતા મોત

શામળાજીથી મોડાસા તરફ જઈ રહેલા બાઈક ચાલકનું ગળું પતંગની દોરીથી કપાતા કમકમાટી ભર્યું મોત થયુ હતું. પતંગની દોરી અચાનક ગળાના ભાગે આવી જતા 45 વર્ષના વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હતું.

આ પણ વાંચો: રાજકોટમાં અસામાજીક તત્વોની દાદાગીરી, અંગત અદાવતમાં જીવલેણ હુમલો, જુઓ CCTV વીડિયો

PROMOTIONAL 10

જીવલેણ પતંગની દોરી!

સુરતના કામરેજમાં બાઈક ઉપર આગળ બેઠેલા બાળકનું દોરી વાગતા ગળુ કપાયું ગયું હતું. બાળકને પૂરતી સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. ત્યારે સુરતના કામરેજમાં એક યુવક બાઈક પર ફરવા નીકળ્યો ત્યારે તેના ગળામાં દોરી ફસાતા મોત તેનું મોત થયું હતું. છેલ્લા 14 દિવસમાં માત્ર કામરેજમાં જ દોરીને કારણે 2 લોકોના મોત થયા હતું. ગાંધીનગરમાં ચાઈનીઝ દોરીએ વધુ એક યુવાનનો ભોગ લીધો હતો. કલોલ અંબિકા બ્રિજ ઉપર એક 30 વર્ષીય યુવકનું મોત દોરી વાગતા મોત થયું હતું. કચ્છના ગાંધીધામમાં દોરી ગળામાં આવી જતાં અનય એક યુવકનું ગળું કપાયું હતું. યુવકને તાત્કાલિક સારવાર માટે લઈ જવાતા સમયે જ રસ્તામાં મોત થયું હતું. ભાવનગરમાં પણ પતંગની દોરીએ એક અઢી વર્ષની બાળકીનો ભોગ લીધો હતો. બાઈક પર આગળ બેઠી હતી ત્યારે બાળકીના ગળામાં દોરી વાગતા તેની મૃત્યુ થઈ હતી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aravalli News Modasa Uttarayan News Modasa throat slit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ