બદલાવ / મોબાઈલ યુઝર્સ માટે આવ્યા ખરાબ સમાચાર, નવા વર્ષમાં ટેરિફને લઈને થશે આ મોટો ફેરફાર

mobile users would get a big shock in year 2021 prepaid and postpaid plans can be expensive

વર્ષ 2020 ખતમ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે મોબાઈલ યુઝર્સ માટે નવું વર્ષ મોંઘુ સાબિત થઈ શકે છે, નવા વર્ષમાં મોંઘા પ્લાનને કારણે ઝટકો લાગી શકે છે. હકીકતમાં ટેલિકોમ કંપનીઓ મોબાઈલ ટેરિફ વધારવાનો પ્લાન બનાવી રહી છે. આનાથી પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન્સના ભાવમાં વધારો થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ