ફાયદો / 300 રૂપિયાથી ઓછાનો પ્લાન, જેમાં 112GB ડેટા અને ફ્રી કોલિંગ મળશે, જાણો કેવી રીતે 

mobile recharge plans

રિલાયન્સ જીઓ, એરટેલ અને વોડાફોન આઇડિયા સતત નવા રિચાર્જ પ્લાન માર્કેટમાં લાવતા રહે છે. ગ્રાહકોને બેનીફીટ મળે તેવો એક પ્લાન છે જે માત્ર 300 રૂપિયામાં 112 GB ડેટા આપે છે. 

બ્રેકિંગ ન્યૂઝ