અમદાવાદ / મોબાઇલ નેટવર્ક સેવામાં કોઇ પણ તકલીફ આવે તો સીધા જ કરી શકશો અહીં ફરિયાદઃ સુપ્રીમ કોર્ટનો ચુકાદો

mobile phone users can complain in consumer forum

ટેલિકોમ સેવાઓમાં ઉણપને લઈને ગ્રાહકો કોઈ કંપની વિરુદ્ધ તેમની ફરિયાદ સીધી ગ્રાહક ફોરમમાં કરી શકે છે. સુપ્રીમ કોર્ટે આ મહત્વનો ચૂકાદો આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ