સુરત / કપડાના શોરૂમમાં બે મહીલાઓએ કરી મોબાલઇની ચોરી, ઘટના CCTV માં કેદ

સુરતમાં વરાછાના મિની બજાર વિસ્તારમાં આવેલ કપડાના શો રૂમમાં બે મહિલાઓ મોબાઇલની ચોરી કરી ફરાર થઇ ગઇ હતી. મોબાઇલ પર દુપટ્ટો નાખીને ઉઠાંતરી કરી . ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ