સૈનિકનો દાવો / Viral Video: મોબાઈલ ફોને બચાવ્યો યુક્રેની સૈનિકનો જીવ, નહીં તો છાતીમાંથી આરપાર થઈ જતી

mobile phone saves ukrainian soldier s life from bullet see shocking video

રશિયા અને યુક્રેનની વચ્ચે ત્રણ મહિનાથી સતત યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધમાં રશિયા અને યુક્રેન બંને દેશોને ભારે નુકસાન થઇ રહ્યું છે. આ યુદ્ધ સાથે જોડાયેલા અત્યાર સુધીના ઘણા વીડિયો સામે આવી ચૂક્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ