રાજકોટ / મધ્યસ્થ જેલમાંથી મોબાઈલ ફોન મળતા જેલની સુરક્ષા પર ફરી ઉઠ્યા સવાલ

રાજકોટની મધ્યસ્થ જેલમાંથી મળી આવ્યો મોબાઈલ. પ્રદ્યુમ્ન નગર પોલીસે અજાણ્યા કેદી સામે નોંધ્યો ગુનો. નવી જેલની બેરેકમાં ઓચિંતી તપાસમાં મળ્યો મોબાઈલ. જેલતંત્રના કર્મીઓની સંડોવણી હોવાની જેલ અધિક્ષકને આશંકા....

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ