ચેતી જજો / મોબાઈલના વધુ પડતાં ઉપયોગથી પુરુષોના સ્પર્મ પર પડી રહી છે આવી અસર, આજે જ છોડી દો આ આદતો

mobile phone devices reduced sperm count and quality and could be making men infertile

આજના આધુનિક સમયમાં મોબાઈલની જરૂરીયાત વધી ગઇ છે. દુનિયામાં લાખો એવા લોકો છે, જેનું બધુ કામ મોબાઈલ પર થાય છે. આ સિવાય બાળકોના અભ્યાસથી લઇને દૂર બેઠેલા લોકો સાથે જરૂરી વાત કરવી, દરેક કામ માટે મોબાઈલ જરૂરી છે. પહેલા કીપેડ મોબાઈલનો પ્રયોગ થતો હતો અને ઈન્ટરનેટ માટે ફક્ત કોમ્પ્યુટર પર લોકો નિર્ભર થતા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ