અકલ્પનીય / જાદુ છે કે પછી મેગ્નેટિક શક્તિ? ગુજરાતની આ વ્યક્તિનાં હાથમાં ચોંટી જાય છે કોઇ પણ મોબાઇલ ફોન

Mobile Magnetic power in a human hand in Sabarkantha

લોહી ચુંબકની મેગ્નેટિક શક્તિથી તમે લોખંડને આકર્ષાતું તો જોયું જ હશે. પણ માણસની મેગ્નેટિક શક્તિથી મોબાઈલ હાથમાં ચોંટવાની વાત તમારા માટે નવી હશે. જો કે હિંમતનગર તાલુકાનાં એક ગામમાં થયું છે કંઈક આવું. જેને જોવા હવે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડે છે.

બ્રેકિંગ ન્યૂઝ