અમદાવાદ / જો તમે પણ PUBG રમો છો! તો અમદાવાદની આ ઘટના જાણવી જરૂરી

mobile game pubg lovers police case in Ahmedabad

પબ-જી લવર્સ માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં ઓનલાઈન પબજી રમતા રમતા યુવત યુવતી વચ્ચે મૈત્રી થઈ અને પછી પ્રેમ થયો પણ બિભત્સ માંગણી કરી યુવતીનું ફેસબુક એકાન્ટ હેક કર્યુ અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ