લાલ 'નિ'શાન

બેદરકારી / વિવાદોની વડોદરા સેન્ટ્રલ જેલ..! ગોધરાકાંડના આરોપીના નેટવર્ક બાદ ફરી મોબાઇલ મળતાં સિક્યોરીટી શંકાના દાયરામાં

mobile found again in vadodara central jail

વડોદરા સેન્ટ્રલ જેલ કોઈને કોઈ વિવાદમાં સપડાતી રહે છે. છેલ્લા કેટલાક સમયથી જેલમાંથી મોબાઈલ ફોન જે રીતે મળી રહ્યાં છે, એ જોતાં જેલની સિક્યોરિટી શંકાના દાયરામાં આવી છે. જેલની આ દશા પાછળ પૈસા ફેંકો, તમાશા દેખોનો ખેલ ચાલી રહ્યો તેવું લાગી રહ્યું છે. ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી વધુ એક મોબાઇલ મળી આવ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ