તમારા કામનું / 1 એપ્રિલથી મોબાઈલ પર વાત કરવી અને ઈન્ટરનેટ વાપરવુ પડશે મોંઘુ, ટેલીકોમ કંપનીએ કરી આ તૈયારી

mobile data plan and tariff will be expensive from april 1 telecom sector can increase rates samp

ટેલીકોમ કંપનીઓ આવનારા મહિનામાં ટેરિફ પ્લાનમાં વધારો કરી શકે છે. જેના ચાલતા ગ્રાહકોને મોબાઈલ પર વાત કરવું અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવો મોંઘો પડી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ