શિક્ષણ વિભાગ / અમદાવાદમાં સરકારી શાળાનો સારા દિવસોઃ વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ધારાસભ્યો કરી રહ્યા છે ભલામણ

MLA's recommendation for admission of students in government schools in Ahmedabad

અમદાવાદમાં સ્કૂલ બોર્ડની સ્કૂલોમાં એડમિશન માટે ભલામણો આવી રહી છે, પ્રવેશ લેવા 30 કરતા વધુ નેતાઓની ભલામણ આવી, જામનગરના મેયર, ધારાસભ્ય વલ્લભ કાકડીયાએ પણ કરી ભલામણ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ